Thursday, August 15, 2013

Quotes



વધુ પોસ્ટ માટે :
LIKE & Join This Page:
╰» @[339780376101970:274:Gujju Rocks (Every Indian MUST JOIN This PAGE)]
મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.

સાચો મૈત્રી સંબંધ ભગવાને જોવા માટે આપણને જે બે આંખોની અમુલ્ય ભેટ ધરી છે એના જેવો હોય છે .

બન્ને આંખો સાથે જ અલ્પ ઝલપ મટકે છે ,
...
મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે. સાચો મૈત્રી સંબંધ ભગવાને જોવા માટે આપણને જે બે આંખોની અમુલ્ય ભેટ ધરી છે એના જેવો હોય છે . બન્ને આંખો સાથે જ અલ્પ ઝલપ મટકે છે , બન્ને સાથે ડાબેથી જમણે ,જમણેથી ડાબે , ઉપરથી નીચે, નીચેથી ઉપર એમ બધી દિશાઓમાં સાથે જ ફરતી હોય છે. જ્યારે તમારા ઉપર કોઈ દુખ આવી પડે તો એ બે
 આંખો સાથે જ રડે છે . સારાં કે ખોટાં દ્રશ્યોને સાથે જ જુએ છે. એમ છતાં ખૂબી એ છે કે બન્ને આંખો કદાપી એક બીજાને જોઈ શક્તિ નથી. તમારી મૈત્રી પણ તમારી બે આંખો જેવી જ હોય છે. મિત્રો તમને પોસ્ટ ગમે તો જરૂર like અથવા comments કરો અને તમારા મિત્રો સાથે પણ share કરો જેથી તેઓ પણ સારા વિચારો નો લાભ લઇ શકે. આપનો દોસ્ત ....ધન્યવાદ ╰» @[339780376101970:274:Gujju Rocks (Every Indian MUST JOIN This PAGE)]
!!

No comments:

Post a Comment