Monday, September 17, 2012

GOLDEN SENTENCES


વાંચો અને વંચાવો જીવનમાં ઉતારો


ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે
તેના કરતાં ઓછાસમયમાં,  ભૂલ સુધારીશકાય છે.

ભૂખ લાગે ત્યારે ખાવું તેપ્રકૃતિ;                           
ભૂખ  લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને
ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું  સંસ્કૃતિ...

માનવીના જ્ઞાનને માપવા માટે, તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતનેતપાસવી પડે છે. ગાંધીજી

કોઈ અક્ષર એવો નથી, જેમાં મંત્ર  હોય.
કોઈ મૂળ એવું નથીજેમાં ઔષધ  હોય.
 કોઈ વ્યક્તિ એવી નથી, જે અયોગ્ હોય.
માત્ર એને, પારખીને એનો ઉપયોગ રનાર દુર્લભ છે.

"જીવન માં જેટલી કિંમતી વસ્તુ ્રાપ્ત કરશો,
એટલુંજ કિંમતી એનૂં ઋણ ચુકવવું પડશે"

પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે  વાત સાચી,
પણ પાણી જેવી ક્ષમા, લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને  તોડી નાખે છે.  વાસ્તવિકતાકયારેય ભૂલશો નહિ

આપણી આવક,  આપણા પગરખાં જેવી .
જો ટૂંકી હોય તો ડંખેપણ વધુ ોટી હોય,
તો ગડથોલિયું  ખવડાવે . 

આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,
બલકે ભગવાનનો આભાર માનો, કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.

સાદગી ઉત્તમ સુંદરતા છે,ક્ષમા ત્તમ બળ છે, નમ્રતા ઉત્તમ તર્ક છેઅને મિત્રતા ઉત્તમસંબંધ છે.
તેને ધારણ કરીને, જીવનને ઉત્તમ બનાવો.

પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે,
  પૈસો જયારે જાય છે ત્યારે કલો  જતો રહે છે
પરંતુ..,પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે.

‎"ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે,
પરંતુ.., "અદેખાઈમાં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી  ..........

તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો ને સફળ થઇ જાઓ,
તો તમે સફળ થયા કહેવાય, કે નિષ્ફળ થયા કહેવાય?????

દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ  ક્યાં જાણે છે કે તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....

 જિદગીમાં એવું કશુજ<

No comments:

Post a Comment